સુરેન્દ્રનગર શહેર અને તેના તાલુકા મથકોએ ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે છેવાળાના વિસ્તારો ના મકાનોની કોઈ પ્રકારની સલામતી રહી નથી અને છેવાડાના વિસ્તારોમાં ચોરીના બનાવો દિન પ્રતિદિન વધુ બની રહ્યા છે ત્યારે વઢવાણ વાઘેલા રોડ ઉપર આવેલ શ્રીજી નગર વિસ્તારમાં બંધ રહેણાંક મકાનમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટકયા હતા અને આ મકાનમાં તમામ પ્રકારની ચીજ વસ્તુઓ ભેદી નાખી હતી અને મકાનમાંથી 1.10 લાખની ચોરી થઈ હોવાની ફરિયાદ વઢવાણ પોલીસ મથકે નોંધાય છે.તેજસ સિંહ બારડ નું મકાન બંધ હતું ત્યારે તેમાં ચોરી થઈ હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે વઢવાણ પોલીસ ફરિયાદ નોંધ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત: રાજ્ય નાં મુખ્યમંત્રી ને હવે વ્હોટસએપ પર ફરીયાદ કરી શકાશે...
લોકોની ફરિયાદો સીધી જ મુખ્યમંત્રી સુધી પહોંચે અને મુખ્યમંત્રીના કાર્યાલયને સોશિયલ મીડિયા સાથે...
Loksabha Election 2024: Jharkhand में चुनाव से पहले JMM को बड़ा झटका, Sita Soren BJP में हुईं शामिल
Loksabha Election 2024: Jharkhand में चुनाव से पहले JMM को बड़ा झटका, Sita Soren BJP में हुईं शामिल
तकनीकी कर्मचारी से मारपीट मामला, कार्य बहिष्कार कर विद्युत कार्यालय के बाहर दिया धरना
बूंदी। विद्युत विभाग के कर्मचारियों ने मंगलवार को नैनवां रोड़ स्थित विद्युत विभाग कार्यालय के बाहर...
Gujarat Election 2022: PM मोदी बोले- इस बार गुजरात में होगा रिकार्ड मतदान, युवाओं की भागीदारी होगी अहम
पीएम मोदी की यह टिप्पणी जामनगर राजघराने के वंशज 83 वर्षीय जाम साहेब शत्रुशल्य सिंहजी द्वारा...
રખડતાં પશુઓનો ત્રાસ યથાવત....
રખડતા પશુઓનો ત્રાસ યથાવત: ડીસામાં ત્રણ આખલાઓ યુદ્ધે ચડી એક્ટીવાને અડફેટે લેતાં નુકસાન, વારંવાર...