પોરબંદર ખાતે આવેલ અને ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન ના પ્રમુખશ્રી અનીલભાઈ કારિયા અને મંત્રી શ્રી હરીશભાઈ મેહતા અને મંત્રી શ્રી પાર્થભાઈ દત્તા વ્યવસ્થાપક શ્રી રમેશભાઈ વિઠલાની તેમજ ખાદી ભવનના સમગ્ર કર્મચારીઓ સાથે ખાદી સંવાદ કરેલ જેમાં ખાદી સાથેના સંકળાયેલા પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરેલ જેમ કે ખાદીના પ્રોડક્શનમાં વધારો કરવો અને લોકલ ફોર વોકલ આપડા દેશ ના વડાપ્રધાન શ્રી ના આયોજન ને ખૂબ વેગ આપી રોજગારી વધારવી તેમજ ખાદીના વેચાણને લગતા વિવિધ પ્રશ્નોનું અને ખાદીના વેચાણને વેગ મળે તે માટે વિસ્તૃત માહિતી સાથે ચર્ચાઓ કરેલ એમની સાથે શ્રી સિલસાહેબ kvic mumbai અને શ્રી સંજય હેડવઃ સાહેબ kvic ahemdabad શ્રી પોસવાલ સાહેબ kvic new delhi આ ખાદી સવાદ માં ઉપસ્થિત રહેલ અને ખાદી ના રોંજગારી ના ઉમદા હેતુ સર ચર્ચા ઓ કારેલ ત્યાર બાદ રાત્રી વિરામ કરી તા 13 ના વહેલી સવારે કીર્તિ મંદિર જય પૂજ્ય બાપુ ના જન્મ સ્થાન પર નત મસ્તક કરી અને દ્વારકા તરફ પ્રયાણ કરેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बालोतरा में अंडर ब्रिज सुधार कार्य का निरीक्षण, जल्द शुरू होगा आवागमन
बालोतरा शहर के पुराने बस स्टैंड के पास संपत पान भंडार के निकट स्थित अंडर ब्रिज के सुधार कार्य का...
चहल्लुम का जुलूस- ऐसे निकला गोरखपुर में चहल्लुम का जुलूस।
चहल्लुम का जुलूस- ऐसे निकला गोरखपुर में चहल्लुम का जुलूस।
અંબાજી ખાતે યોજાવનાર ભાદરવી પૂનમ મહા મેળો 2023 શક્તિપીઠ અંબાજી ખાતે કલેક્ટર વરુણ કુમાર બરણવાલના અધ્યક્ષતાને ભાદરવી પૂનમ પદયાત્રી સેવા સંઘની પ્રતિનિધિઓ ની બેઠક યોજાઈ
અંબાજી.....
*શક્તિપીઠ અંબાજી ખાતે કલેકટર વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને...
Gujrat Govt. Minister ગરબે ઘૂમ્યા
Gujrat Govt. Minister ગરબે ઘૂમ્યા