ઝાલોદ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા.
ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ ખાતે આવેલ નગરપાલિકાના સફાઈ કામદારો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે તેઓને છેલ્લા 2 માસથી વેતન મળતું નથી અને છેલ્લા 9 માસથી તેમનું ઇપીએફ ચૂકવવામાં આવતું નથી જેના પગલે તેઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે