બ્રેકીંગ બનાસકાંઠા 

ડીસામાં વધુ એક લવજેહાદનો કિસ્સો સામે આવ્યો 

વિધર્મી સગીરાને ભગાડી જતા સગીરાનો પરિવાર ધારાસભ્ય પાસે પહોંચ્યો 

ધારાસભ્ય શશીકાંત પંડ્યા પરિવારને લઈને ડીસા રૂલર પોલીસ મથકે પહોંચ્યા 

ડીસા રૂલર પોલીસ એ વિધર્મી અને સગીરાને ગણતરી ના કલાકો માં ઝડપી પાડ્યા 

સગીરા સાથે દુસ્કર્મ અને અપહરણ કર્યાની કબૂલાત કરી 

ધારાસભ્યની સતર્કતા અને પોલીસની સજાગતાથી ગણતરી ના કલાકોમાં વિધર્મી યુવકને ઝડપી પાડ્યો .