હારીજ બેચરાજી બાયપાસ રોડ પર આવેલું પુરવઠાનું ગોડાઉન છેલ્લા 20 દિવસ ઉપરાંતથી પાણીમાં ગરકાવ થયેલું છે.અને તેની સામે રહેતા માલધારીઓને દુર્ગંધ ફેલાતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ સિવાય મુજપુર લોટેશ્વરના હાઇવે રોડ પરના હારીજ જાસ્કા ચોકડી નજીકના ડીપ બંને જગ્યા પર 20 દિવસથી પાણી ભરેલા હોવા છતાં હજુ સુધી તંત્રના પેટનું પાણી હાલતું નથી.લોટેશ્વર મુજપૂર અને શખેશ્વર જતા વાહનચાલકોને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.માટે તાકીદે પાણી નિકાલ કરી સમસ્યા હલ કરવામાં આવે એવું લોકો ઈચ્છી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  કડી : તસ્કરોને પકડવા પોલીસ એલર્ટ, સોસાયટીઓમાં પોલીસ તેમજ GRDના પોઇન્ટોમાં વધારો, CCTV મેળવી શકમંદોની પૂછતાછ 
 
                      કડી પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી ઘરફોડ ચોરીમાં વધારો જોવા મળી રહ્યો છે અને એક જ વિસ્તારના 10થી પણ...
                  
   Breaking News: Rajasthan के नए CM का ऐलान | Bhajan Lal Sharma | Vasundhara Raje | Rajasthan New CM 
 
                      Breaking News: Rajasthan के नए CM का ऐलान | Bhajan Lal Sharma | Vasundhara Raje | Rajasthan New CM
                  
   તમારી આસપાસ કોઈ વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવે તો દર્દીનો જીવ કેવી રીતે બચાવવો? 
 
                      આજકાલ મનુષ્ય વિવિધ રોગોથી ઘેરાયેલો છે, પરંતુ હાર્ટ એટેક અને હાર્ટ ફેલ્યોર એટલે કે હાર્ટ ફેલ્યોર...
                  
   Union Budget 2024 Speech Updates: बजट में वित्त मंत्री का बड़ा ऐलान, Cancer की दवाइयां होंगी सस्ती 
 
                      Union Budget 2024 Speech Updates: बजट में वित्त मंत्री का बड़ा ऐलान, Cancer की दवाइयां होंगी सस्ती
                  
   চতিয়াৰ বিধায়ক পদ্ম হাজৰিকাই ফকলেণ্ড মেচিনৰে মাটি খান্দি শুভাৰম্ভ কৰিলে অমৃত সৰোবৰ আচনিৰ। 
 
                      চতিয়াৰ বিধায়ক পদ্ম হাজৰিকাই ফকলেণ্ড মেচিনৰে মাটি খান্দি শুভাৰম্ভ কৰিলে অমৃত সৰোবৰ আচনিৰ।
                  
   
  
  
  
   
   
  