‘‘વિશ્વાસથી વિકાસ યાત્રા’’ અંતર્ગત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાના અધ્યક્ષસ્થાને ટાઉન હોલ ખાતે પ્રાંત કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાના હસ્તે અંદાજિત રૂપિયા ૫.૧૦ કરોડના ખર્ચે આણંદ અને ઉમરેઠ તાલુકાના વિવિધ ૩૦૦ જેટલા કામોનું ઈ - લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામા આવ્યુ હતું. કાર્યક્રમના પ્રારંભમાં પ્રાંત અધિકારી વિમલભાઈ બારોટે સૌને આવકારી ‘‘વિશ્વાસથી વિકાસ યાત્રા’’ કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર મનોજ દક્ષિણી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પીન્કીબેન ઠાકોર, ઉમરેઠ તાલુકાના ગામોના સરપંચો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના સદસ્યો સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
૭ ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ મણિનગર ખાતે BRTS બસમાં લાગેલી આગની ઘટના ના અન્ય વીડિઓ સામે આવ્યા જુઓ.
૭ ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ મણિનગર ખાતે BRTS બસમાં લાગેલી આગની ઘટના ના અન્ય વીડિઓ સામે આવ્યા જુઓ.
On behalf of the Museum of Art & Photography (MAP), Bengaluru,
On behalf of the Museum of Art & Photography (MAP), Bengaluru,
સુરત જિલ્લામાં ૧,૫૨,૭૦૦ બાળકો પોલિયોની રસી આપવામાં આવી
બારડોલી : સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ‘પોલિયો રવિવાર’ અંતર્ગત પ્રથમ દિવસે...
19 हजार पदों पर परिणाम का इंतजार कर रहे बेरोजगार, इस सप्ताह मिल सकती खुशखबरी
राजस्थान कर्मचारी चयन बोर्ड की ओर से सात भर्ती परीक्षाओं के परिणाम जारी करने की तैयारी की जा रही...