[13/9 21:12] દિનેશભાઇ Sadhu: રાધનપુર રાપરીયા હનુમાન મંદિર પાસે સિપ્ટ ગાડીનો નો થયો એક્સિડન્ટ
ડાઇવર નો આબાદ બચવા: રાધનપુર રાપરીયા હનુમાન મંદિર સામે થયો સિપ્ટ ગાડી નોથયો એક્સિડન્ટ અચાનક ભેંસ આવતા સિપ્ટ ગાડીનો થયો એકસીડન રાધનપુર તરફ થી આવતી શિફ્ટ ગાડી રાપરીયા હનુમાન મંદિર સામે અચાનક એક ભેંસ આવત ગાડીએ ટક્કર મારતા ડાઇવર અને અન્ય વ્યક્તિનું આબાદ બચાવ થયો આબાદ બચાવ થયો થોડીઅન્ય સાધુ પ્રવીણ ભાઈ અન્યવ્યકતી ને સારવારઅર્થેરાધનપર રેફરલ હોસ્પિટલ લઈને સારવાર કરવામાં આવી