*વડગામ વિધાનસભાની ચૂંટણીને લઇ AIMIM પાર્ટી દ્વારા દલિત,મુસ્લિમ આગેવાનો ની છાપી ખાતે મિટિંગ યોજાઈ*
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
*આવનારા દિવસોમાં પાર્ટીના ચીફ અસદદ્દીન ઔવીસી પણ કરી શકે છે વડગામ વિધાનસભા ની મુલાકાત*
વિધાનસભાની ચૂંટણી ના હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે ચુંટણી ને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ગુજરાતની 182 વિધાનસભા સીટ પૈકી વડગામ વિધાનસભા જીતવા માટે AIMIM પાર્ટી દ્વારા પૂરજોશ તૈયારીઓ કરવામાં આવી રહી છે જેમાં દલિત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા વિધાનસભા જીતવા માટેના વિચાર વિમર્શ તેમજ આગોતરા પગલાં ના ભાગરૂપે છાપી હાઇવે ખાતે બંને સમાજના આગેવાનો દ્વારા એક બેઠક ગોઠવવામાં આવી હતી જેમાં વડગામ વિધાનસભાની સમસ્યાઓ તેમજ તેના નિરાકરણ અને સંભવિત ઉમેદવાર માટે ચર્ચા વિચારણા કરાઈ હતી પાર્ટી દ્વારા પ્રદેશ કક્ષાએ થી આવેલા હોદ્દેદારો તેમજ પાર્ટી
કાર્યકર્તાઓ દ્વારા ભેગા મળી દરેક મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આવનારા દિવસોમાં પાર્ટીના ચીફ બેરિસ્ટર અસદદ્દીન ઓવેસી પણ વડગામ વિધાનસભા ક્ષેત્રમાં મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેની યોગ્ય તૈયારીઓ માટેની પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી જેમાં
ગુજરાત પ્રદેશ ઊપ પ્રમુખ *જુનૈદ ભાઈ સૈયદ*,
સંગઠન મંત્રી
*બાબાખાન બાબી*,
ઉત્તર ગૂજરાત પ્રભારી
*અસફાક ભાઈ મન્સુરી*, સોશિયલ મીડીયા ઈનચાર્જ *
*યુનુસ ભાઈ શેખ* સોશિયલમીડીયા ઈનચાર્જ *ઈમરાન ભાઈ મન્સુરી* AIMIM બનાસકાંઠા જિલ્લા ઉપ પ્રમુખ
*અબ્દુલહક પટેલ*
*રહેમતુલ્લાહ ઘઘા*
*હમજાભાઇ ઘઘા*
બનાસકાંઠા સોશિયલ મીડિયા હેડ,
*સલીમભાઇ સિપાઈ* *સાહીદભાઇ સુણસરા*
ગુજરાત પ્રદેશ યુવા પ્રવક્તા,
*કલ્પેશભાઈ સુઢીયા*
*બલવંત છત્રાલિયા*
,*વિનોદ ચૌહાણ*
*બાબુભાઈ પુરબીયા*
*,શલૈષ જગાણિયા*
સહિત ના આગેવાનો હાજર રહ્યા હતાં.
*AIMIM પાર્ટી દ્વારા ચૂંટણી લડવાની જાહેરાત કરાતાં વડગામ મતવિસ્તારના મતદારો પણ પાર્ટીના વિચાર સાથે ત્રીજા વિકલ્પ તરીકે પાર્ટીને જોઈ રહ્યા છે* ત્યારે શું આવનારા ઇલેક્શનમાં AIMIM પાર્ટી બાજી મારી જશે કે કેમ એ તો આવનારો જ સમય બતાવશે.....