રાષ્ટ્રીય કલામંચ મહેસાણા દ્ધારા "સંસ્કૃતિ" ગરબા વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું. જેમા મહેસાણા શહેરની વિવિધ કોલેજના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો ઉત્સાહભેર જોડાયા.
રાષ્ટ્રીય કલામંચ મહેસાણા દ્ધારા "સંસ્કૃતિ" ગરબા વર્કશોપ નું આયોજન, કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા

