આજરોજ હારીજ યુ જી વી સી એલ કચેરી ખાતે જુનિયર ઈજનેર એચ સી ઓઝા,8 માસ જુનિયર ક્લાર્ક શ્રીમતી એ એમ મકવાણા 3 વર્ષથી ફરજ બજાવતા હતા જેઓની બદલી થતા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાકાર શ્રીફળ આપી ,સાલ ઓઢાડી, ફુલહાર પહેરાવી, હરખભેર વિદાય આપી હતી વિદાય સમારંભના અધ્યક્ષ એમ બી જાદવ સાહેબ તથા કાર્યક્રમનું સંચાલન નીતિનભાઈ ઓઝાએ કર્યું હતું જેમાં નાયબ ઈજનેર એલ એમ નિનામાં, નીતિનભાઈ,તથા યુ જી વી સી એલ સ્ટાફ હાજર રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rajasthan Election 2023: BJP Candidate List में Vasundhara Raje Supporters को जगह नहीं। Congress
Rajasthan Election 2023: BJP Candidate List में Vasundhara Raje Supporters को जगह नहीं। Congress
ડીસામાં વરલી મટકાનો જુગાર રમતાં 12 શખ્સોને પોલીસે ઝડપ્યા
બનાસકાંઠાના ડીસામાંથી આજે વરલી મટકાનો જાહેરમાં જુગાર રમતા લોકો પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ...
मोस्ट पावरफुल गेमिंग फोन Infinix GT 20 Pro 5G आज धमाकेदार एंट्री को तैयार, फ्री मिलेगी गेमिंग किट
फोन में गेम खेलने के शौकीन हैं तो इनफिनिक्स का अपकमिंग Infinix GT 20 Pro 5G फोन आपके लिए ही है।...
સિહોર શહેરમાં ગણપતિ બાપ્પા ની દોઢ કિલો ચાંદી ચડાવાયુ
દૂદાળા દેવ ગણેશજીની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો સિહોર શહેર બુધવારના રોજથી ધામઘૂમથી પ્રારંભ થયો...
Baloda Bazar Violence: छत्तीसगढ़ के बलौदा बाजार में पत्थरबाजी और आगजनी, 200 से अधिक वाहनों को फूंका
Baloda Bazar Violence: छत्तीसगढ़ के बलौदा बाजार में पत्थरबाजी और आगजनी, 200 से अधिक वाहनों को फूंका