વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના મહિના બાકી છે, ત્યારે કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી માટે કવાયત હાથ ધરી છે. મહેસાણા સરકીટ હાઉસ ખાતે જિલ્લાની 7 વિધાનસભા દીઠ ચૂંટણી લડવા ઇચ્છુકો પાસેથી બાયોડેટા મેળવ્યા હતા. કુલ 79 ઉમેદવારોએ ટિકિટ માટે દાવો કર્યો છે. સૌથી વધુ કડી માટે 17, મહેસાણામાં 15, વિસનગર અને બહુચરાજીમાં 14-14, ઊંઝા અને ખેરાલુમાં 9-9 તેમજ વિજાપુરમાં એકે જ ટિકિટ માગી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मागील वर्षी अतिवृष्टी ने नुकसान ग्रस्त शेतकऱ्यांना तात्काळ मदत द्या
मालेगाव तालुक्यात मागील वर्षी ऑक्टोबर 2021 मध्ये तालुक्यात मोठ्या प्रमाणावर अतिवृष्टी झाली होती...
प्रियंका गांधी दूसरी बार कोरोना संक्रमित हो गई हैं, घर पर ही आइसोलेट कर लिया है
कांग्रेस (Congress) महासचिव प्रियंका गांधी वाड्रा (Priyanka Gandhi Vadra) दूसरी बार कोरोना वायरस...
આંકલાવ કડાણા ડેમમાં 4 લાખ ક્યુસેક પાણી આવતા મહીસાગર નદી બે કાંઠે
આંકલાવ કડાણા ડેમમાં 4 લાખ ક્યુસેક પાણી આવતા મહીસાગર નદી બે કાંઠે
Rupnagar News: चमकौर साहिब में दर्दनाक हादसा, नशेड़ी पति ने की पत्नी की हत्या; पीट-पीट कर उतारा मौत के घाट
चमकौर साहिब के गांव बरसालपुर से दिल दहला देने वाली घटना सामने आई है। दरअसल, बरसालपुर में एक पति...
ડીસા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું
ડીસા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું