લીમડી નગરમાં મતદાર સુધારણા કાર્યક્રમ યોજાયો | Daily Gujarat News


લીમડી નગરમાં સહિત સમગ્ર દાહોદ જિલ્લામાં આજે તારીખ 11 સપ્ટેમ્બર 2022 રવિવારના રોજ મતદાર સુધારણા કાર્યક્રમ યોજાયોદાહોદ જિલ્લાના તમામ તાલુકામાં આજે મોટી સંખ્યમાં યુવાઓએ કાર્યકમમાં ભાગ લીધો. મોટી સંખ્યામા આજે યુવાઓએ પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવ્યું. તેમજ દાહોદ જિલ્લામાં તમામ તાલુકાઓમાં બીએલઓ દ્વારા નામ નોધણી કરવામાં આવી.દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં મતદાન મથકોમાં કેન્દ્રો