જસદણ વીંછિયા ધારાસભાની બેઠક આમ તો વર્ષોથી રાજકોટ જિલ્લામાં મુખ્ય એ પી સેન્ટર ગણાય છે ત્યારે આગામી વિધાનસભાની ચુંટણીમાં જસદણ વીંછિયા બેઠક પર ભાજપના કાર્યશીલ જુના આગેવાન ગજેન્દ્રભાઈ રામાણીને ટીકીટ આપે જુના એવી માંગ ભાજપના જ કાર્યકરોએ કરી છે તેમણે જણાવ્યું હતું કે જસદણ વીંછિયા પંથકનાં લોકો માટે ગજેન્દ્રભાઈ રામાણી વર્ષોથી કામગીરી કરે છે ૨૦૧૭ ના માહોલ બાદ હાલ આ બેઠક માટે હજુ તો ચુંટણી જાહેર થઈ નથી ત્યાં જ અલગ ચોકો રચાયો છે આવા સંજોગોમાં ભાજપનાં પાયાનાં કાર્યકર ગજેન્દ્રભાઈને ભાજપ ટિકિટ આપે તે સમયની માંગ છે તેઓએ આ બન્ને તાલુકાના દરેક સમાજમાંથી ભૂતકાળમાં અનેક માન ઈકરામો મેળવેલ છે ભાજપના મહત્વના અનેક હોદ્દાઓ પર રહી સખત મહેનત કરી તેમણે હાલના દિલ્હી દરબારના અનેક નેતાઓની ગુડબુકમા સ્થાન મેળવ્યું છે ત્યારે વિદ્યાર્થીકાળથી ભાજપ માટે લોહી પાણી એક કરનારા ગજેન્દ્રભાઈ રામાણીને ભાજપના મોવડીઓ આગામી ધારાસભાની જસદણ વીંછિયા બેઠકની ટીકીટ આપે એવી કાર્યકરોએ માંગ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Eicher delivers first batch of Intercity 13.5m AC sleeper buses to Vijayanand Travels Private Limited (VTPL)
Eicher delivers first batch of Intercity 13.5m AC sleeper buses to Vijayanand Travels Private...
Jayam Ravi calls himself '100% Aishwarya Rai fan', shares his fanboy moment with actor. Watch
Actor Jayam Ravi called himself a '100 percent Aishwarya Rai fan' at a recent event....
જૂનાગઢ, સરદાર પટેલ જન્મ જયંતિ ઉજવણી
જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ગીતાબેન પરમાર તેમજ, હરેશ પરસાણા
ચેરમેન સ્થાયી સમિતિની અધ્યક્ષતામાં...
Breaking News: Aam Aadmi Party ने किया बड़ा दावा, कहा- कल संभव है केजरीवाल की गिरफ्तारी | Aaj Tak
Breaking News: Aam Aadmi Party ने किया बड़ा दावा, कहा- कल संभव है केजरीवाल की गिरफ्तारी | Aaj Tak