ભગવત ધામ ગુરુકુળ ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તથા પુર્વ કેબિનેટ મંત્રીના વરદ હસ્તે દિપ પ્રાગટય કરી કેમ્પ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો,,, પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસજી સ્વામી ની કૃપાથી ભગવત ધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ધાંગધ્રાના સહયોગથી તથા સંજીવની સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સૌજન્યથી ભગવત ધામ ખાતે ફી નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જે કેમ્પમાં શ્રી બાલકૃષ્ણ દાસજી સ્વામી બટુક સ્વામી શ્રી સુખનંદન દાસજી સ્વામી તથા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ના વર્ગ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ ભગીરથ કાર્યમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો હરિભક્તો તથા ધાંગધ્રા શહેર સંગઠનના હોદ્દેદારો સંગઠનના કાર્યકરો નગરપાલિકાના સભ્યો સહિત ભગવતે ધામના હોદ્દેદારો સ્કૂલના સંચાલકો આચાર્ય શિક્ષકો તથા મોટી સંખ્યામાં દર્દીઓ અને ગુરુકુળના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સર્વર રોગ નિદાન કેમ્પ ની અંદર ઉપસ્થિત તમામ મહાનુભાવોનું પુષ્પો ગુચ્છ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું