કાન્હા વિશ્વવિદ્યાલય ના વિદ્યાર્થીઓ એ બે મહત્વની સિદ્ધિ પ્રાપ્ત કરી . 

કલાકુંભ મહોત્સવ માં કાન્હા વિશ્વવિદ્યાલય ની દીકરી પરમાર પ્રિયાંશીબેન જે ચિત્ર સ્પર્ધા માં અમરેલી જિલ્લામાં પ્રથમ નંબર મેળવી ને શાળા નું ગૌરવ વધારેલ છે ,જે કાન્હા વિશ્વવિદ્યાલયના શિક્ષક ટિમ પણ મોટું યોગદાન આપ્યું 

આ ઉપરાંત કાન્હા મોરપીંછ એ લોકનૃત્ય માં અમરેલી જિલ્લામાં દ્વિતીય નંબર મેળવી ને પણ કાન્હા વિશ્વવિદ્યાલય નું ખૂબ ખૂબ ગૌરવ વધારી ને શાળા આંગણે ખૂબ જ ખુશી નો માહોલ ઉભો થયો છે.

આ બધા બાળકો અને શિક્ષકો ની અથાગ મહેનત નું પરિણામ ના હિસાબે સર્વ સિદ્ધિ હાસલ થઈ છે. તો આપ સૌ રાજુલા પંથકમાં કાન્હા વિશ્વ વિદ્યાલય નિ ખ્યાતિ વ્યાપી ગઈ છે 

રીપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી