સમી પો.સ્ટે . વિસ્તારના અનવરપુરા ગામની સીમમાંથી દેશી હાથ બનાવટ ની બંદૂક સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી. ટીમ પાટણ મે.પોલીસ મહાનિરીક્ષક , , સરહદી રેન્જ , ભુજ તથા પોલીસ અધિક્ષક વિજયકુમાર પટેલ પાટણ નાઓએ ગેરકાયદેસર હથિયારના ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ આર.જી.ઉનાગર ઇન્ચાર્જ પો.ઇન્સ . એસ.ઓ.જી. શાખા પાટણ નાઓના માર્ગદર્શન હેઠળ એકશન પ્લાન બનાવી એસ.ઓ.જી. ની ટીમ સમી પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન મળેલ બાતમી આધારે અનવરપુરા ગામની સીમમાંથી દેશી હાથ બનાવટ ની બંદૂક નંગ -૦૧ કિં.રૂ .૨૫૦૦ / - સાથે એક ઇસમને પકડી પાડી સમી પો.સ્ટે.ખાતે સદરી ઈસમ વિરુદ્ધ આર્મ્સ એકટ ગુન્હો રજી . કરાવેલ છે .

કબ્જે કરેલ મુદ્દામાલ : ( ૧ ) દેશી હાથ બનાવટ ની બંદૂક નંગ -૦૧ કિં.રૂ .૨૫૦૦ / 

પકડાયેલ આરોપીનુ નામ , સરનામુ : ( ૧ ) ઠાકોર ગગજીજી બોઘાજી રહે.કોડધા તા.સમી જી.પાટણ