સિહોર તાલુકામાં ઠેર-ઠેર મંડાચેલ શ્રાવણીયા જુગારની બાજીઓ પર પોલીસે દરોડા પાડી જુગારીઓની બાજી બગાડી છે સિહોરના ખારી, નવાજાળિયા, રાજપરામાં પોલીસે રેડ કરી 25 જુગારીને રોકડ, જુગાર સાહિત્ય સાથે ઝડપી લઇ લોકઅપ હવાલે કરી દીધા હતાં પોલીસે જુદા જુદા દરોડા પાડી તમામને રોકડ, જુગાર સાહિત્ય સાથે ઝડપી લઇ જુગારધારા તળે અલગ અલગ ગુના દાખલ કર્યા હતાં.સિહોર સહિત જીલ્લામાં શ્રાવણ મહિનામાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ જુગારની બદી ફૂલીફાલે છે શકુનિઓ પોલીસ પકડથી ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા જુગારધામમાં ધામા નાખતા હોય છે ત્યારે સિહોરને અડીને આવેલા ગામોમાં પોલીસના ઇન્દુભા અને પોલીસ કાફલો જુદી જુદી જગ્યાએ ત્રાડકયો છે પોલીસે 25 પતા પ્રેમીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી માલમતા કબજે કરી છે પોલીસે ખારી, નવાજાળિયા, રાજપરા સહિત અલગ અલગ પાંચ જગ્યાઓ પર ત્રાડકી 25 પત્તાપ્રેમીઓની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રૂપિયા 38730ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કરી જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સમગ્ર કામગીરીમાં ઇન્દુભા ઝાલા સહિત આર.જી.જાડેજા, ભયપાલસિંહ સરવૈયા, ઇમરાનભાઇ ગોગદા, જગદીશભાઇ ડાંગર, વિરેન્દ્રસિહ ગોહિલ, હેમરાજસિંહ ચૌહાણ, કેવલભાઇ ચૌહાણ સહિતના જોડાયા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પોરબંદરમાં જલારામ જયંતી નિમિત્તે 12 કલાકનો મહારક્તદાન કેમ્પ યોજાયો 201બોટલ એકત્ર કરવામાં આવી
પોરબંદરમાં જલારામ જયંતી નિમિત્તે 12 કલાકનો મહારક્તદાન કેમ્પ યોજાયો 201બોટલ એકત્ર કરવામાં આવી
ಬೆಂಗಳೂರಿನ ಕಾನಿಷ್ಕಾ ಹೋಟೆಲ್ ನಲ್ಲಿ ಇಂದು ಕರ್ನಾಟಕ ಅಹಿಂದ ಹೋರಾಟ ಸಮಿತಿ ವತಿಯಿಂದ 'ಭೀಮಾ ಕೋರೆಗಾಂವ್ ವಿಜಯೋತ್ಸವ -2025' ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಯಿತು.
ಜನವರಿ 1, 2025
ಬೆಂಗಳೂರಿನ ಕಾನಿಷ್ಕಾ ಹೋಟೆಲ್ ನಲ್ಲಿ ಇಂದು ಕರ್ನಾಟಕ ಅಹಿಂದ ಹೋರಾಟ ಸಮಿತಿ...
SC की लाइव स्ट्रीमिंग की ट्रांसक्रिप्ट भारतीय भाषाओं में होगी उपलब्ध, अपनी भाषा में जानें कैसे होता है न्याय
नई दिल्ली। सुप्रीम कोर्ट धीरे धीरे जनता तक सीधी पहुंच बनाने में जुटा हुआ है। संविधान...
રાજ્ય સરકારના વન પર્યાવરણ મંત્રી શ્રી કિરીટસિંહ રાણા ના પગમાં પડતા દેખાય છે
રાજ્ય સરકારના વન પર્યાવરણ મંત્રી શ્રી કિરીટસિંહ રાણા ના પગમાં પડતા દેખાય છે
गाड़ियों के पीछे क्यों लिखा होता है 4x4, क्या होता है इसका मतलब
आपने कई गाड़ियों के पीछे की तरफ 4x4 या फिर 4WD लिखा हुआ देखा होगा और आपने सोचा होगा कि आखिरकार यह...