ભાવનગરના સણોસરાના ખેડૂતો નવી પદ્ધતિ અપનાવતા થયા, વરસાદની વધઘટ સાથે મલ્ચિંગથી કરે છે મરચાની ખેતી કૃષિના નવાં સંશોધનોને કારણે આજે કૃષિકારોના દિવસો પણ ફર્યા ખેડૂતો પાક છોડને પૂરતું ભેજ પોષણ મળે તે માટે આ મલ્ચિંગની પદ્ધતિ અપનાવતાં થયાં છે કૃષિ મહોત્સવ દ્વારા પીરસેલું જ્ઞાન હવે તેની સૌરભ ફેલાવી રહ્યું છે ભાવનગર જિલ્લો દાડમ, જામફળ, સીતાફળ અને લીંબુ જેવાં બાગાયતી પાકો માટે પ્રખ્યાત છે. આ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો હવે કૃષિ ક્ષેત્રે નવાં પ્રયોગો કરતાં થયાં છે. રાજ્ય સરકારની કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કૃષિ મહોત્સવ દ્વારા પીરસેલું જ્ઞાન હવે તેની સૌરભ ફેલાવી રહ્યું છે. કૃષિના નવાં સંશોધનોને કારણે આજે કૃષિકારોના દિવસો પણ ફર્યા આ મરચીનો પાક ભાવનગરના ખેડૂતો માટે દૂધણી ગાય જેવો સાબિત થવાનો છે. કારણ કે તેના રોજરોજના વેચાણથી રોજેરોજના ફદિયા (પૈસા) મળવાના છે. કૃષિના નવાં સંશોધનોને કારણે આજે કૃષિકારોના દિવસો પણ ફર્યા છે. સમૃધ્ધિ તેમના ખેતરના પાળેથી તેમના ઘરની દિવાલો સુધી દસ્તક દેવાં લાગી છે. કોઇ દિવસ આવાં ખેડૂતોના ઘરે જજો. તમને તેનો અહેસાસ થશે. . . . . . . . . . . . . . . . . . . . . . . ..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CWG 2022: Wrestler Ravi Dahiya ने जीता GOLD, 9वें दिन भी India की बादशाहत | Sports
CWG 2022: Wrestler Ravi Dahiya ने जीता GOLD, 9वें दिन भी India की बादशाहत | #Sports
आतिशी योद्धाओं का अनोखा खेल जोश बेशुमार
पटाखा युद्ध की गूंज से गूंजे गली मोहल्ले मुख्य बाजार
नैनवा कस्बे की प्राचीनतम...
કુંજ એપાર્ટમેન્ટમાં બે બુકાની ધારી ઘુસી આંગડિયાના ભાગીદાર પાસેથી આશરે 19 લાખની લૂંટ ચલાવી ફરાર
કુંજ એપાર્ટમેન્ટમાં બે બુકાની ધારી ઘુસી આંગડિયાના ભાગીદાર પાસેથી આશરે 19 લાખની લૂંટ ચલાવી ફરાર
કર્મચારીઓના પ્રશ્નોના ઉકેલ માટે નહીં પરંતુ તેમને ગેરમાર્ગે દોરવા માટે આ કોંગ્રેસીઓ કર્મચારીના પડખે હોવાનો ડોળ કરી રહ્યા છે : પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
કોંગ્રેસ છેલ્લા પાંચ વર્ષમાં એક પણ વખત કર્મચારીઓના પ્રશ્નોને લઈને સરકાર પાસે આવી નથી : તમામ...