ખેડા જિલ્લાના કઠલાલ માં ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ અને કેરવેલ હોસ્પિટલ ના સહયોગ થી મફત સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં જીલ્લા અને તાલુકાના ગામોનાં મોટી સંખ્યામાં દર્દીઓ એ નિઃશુલ્ક સારવાર કેમ્પ નો લાભ લીધો હતો, જેમાં હાડકા નો રોગ, ફેફસાં, ડાયાબિટીસ જેવા રોગોની મફત તપાસ કરાવી કેર વેલ હોસ્પિટલ ના ડૉકટર દ્વરા તપાસ કરી યોગ્ય સલાહ સૂચન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ ના ખેડા જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ ઠાકોર, કઠલાલ તાલુકા પ્રમુખ મહેશભાઈ ચૌહાણ, કઠલાલ તાલુકા મહામંત્રી વિજયસિંહ સોઢા, પંકજભાઈ જયસ્વાલ કેરવેલ હોસ્પિટલ મેનેજર તથા કિરણભાઈ ડાભી, દીપકભાઈ ડાભી, ગોપાલભાઈ પટેલ, બિપીનભાઈ પટેલ અને મફતભાઈ પરમાર અને તાલુકાના આગેવાનો અને કાર્યકરો એ ઉપસ્થિત રહી ને નિઃશુલ્ક સારવાર કેમ્પ ને સફળ બનાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दगडचोप येथे गरजू विद्यार्थ्यांना सायकल भेट
जिंतूर तालुक्यातील दगडचोप येथील दुर्गम भागातून पायपीट करत शाळेत जाणाऱ्या गरजू विद्यार्थ्यांना...
સાધલી ગામ ખાતે શક્ય ચેરીટેબલ ટ્રસ્ટના યુવાનો દ્વારા જન્મદિવસની કરાઈ અનોખી ઉજવણી
સાધલી ગામ ખાતે શક્ય ચેરીટેબલ ટ્રસ્ટના યુવાનો દ્વારા જન્મદિવસની કરાઈ અનોખી ઉજવણી
Dehradun - Lucknow Vande Bharat : PM Modi ने देहरादून-लखनऊ वंदे भारत को दिखाई हरी झंडी | Railways
Dehradun - Lucknow Vande Bharat : PM Modi ने देहरादून-लखनऊ वंदे भारत को दिखाई हरी झंडी | Railways
Hariyali Teej 2023: पहली बार कर रही हैं हरियाली तीज व्रत, तो इन बातों का रखें ध्यान। Sawan Teej Date
Hariyali Teej 2023: पहली बार कर रही हैं हरियाली तीज व्रत, तो इन बातों का रखें ध्यान। Sawan Teej Date