વિધાનસભા ભાજપ મહુવા વિધાનસભાના ઉમેદવાર તરીકે નવા ચેહરાને ઉતારે તેવી શક્યતા 

મહુવા પંથકમાં જેને સારું એવું સમર્થન મળે એવા વલ્લભભાઈ જોળીયા (માળીયા) ને ટિકિટ મળે તેવું લોક ચર્ચાએ જોર પકડ્યું છે 

વલ્લભભાઈ જોળીયા (માળીયા) વિધાનસભામાં સૌથી વધુ વસ્તી ધરાવતા કોળી સમાજમાંથી આવે છે અને અન્ય સમાજમાં પણ એની એવી ચાહના છે દરેક સમાજને સાથે રાખીને ચાલે તેવા વ્યક્તિ છે અને ભાજપે જિલ્લા પંચાયતની જે સીટની જવાબદારી એમને આપી હતી  

એ સીટ સીટ ભાજપે જીતી હતી અને સમાજમાં સેવાભાવી કાર્યકર તરીકે પણ એમની છાપ સારી છે મહુવા ભાવનગર જેવી જગ્યાએ તેમના ઉધયોગ પતી બિઝનેસ પણ સારો છે