આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી, આયુષ ની કચેરી, ગાંધીનગર તથા જીલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, આયુર્વેદ શાખા,જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગર નાં માર્ગદર્શન હેઠળ તા:-૧૦/૦૯/૨૦૨૨ ને શનિવાર ના રોજ રાજપૂત કન્યા છાત્રાલય-વઢવાણ ખાતે અમૃતપેય ઉકાળા વિતરણ કરવામાં આવ્યું.જેમાં મેડિકલ ઓફિસર ડૉ. રાજુભાઈ પરમાર (સઆદ સોલડી-ધ્રાંગધ્રા) તથા ડી. એમ. ચાવડા (સઆદ ગુંદિયાળા-વઢવાણ) દ્વારા સેવાઓ આપવામાં આવી હતી.ઋતુજન્ય વ્યાધિ તથા મંકી પોક્સ વિશેની જાણકારી આપી યોગ વિશે તથા જીવનશૈલી વિશે માહીતગાર કરવામાં આવ્યા. ઉકાળા નો 325 લોકોએ લાભ લીધો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ સિવીલ હોસ્પિટલ બાળ તબીબો બાળક માટે ભગવાન સાબિત થયા..
માતા-પિતાઓ માટે હાલમાં ચેતવણીભર્યો કિસ્સો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, હાલમાં જ નવ મહિનાના...
Nothing Phone 2a के लिए रोलआउट हुआ नया अपडेट, बेहतर कैमरा के साथ मिले ये फीचर
लेटेस्ट अपडेट का साइज 91एमबी है। अपडेट में कई सिक्योरिटी पैच को दूर किया गया है। इसमें कैमरा कलर...
હાડકાંની સમસ્યાઓના દરદીની વિનામુલ્યે નિદાન કેમ્પમાં તપાસ કરતા ડો. નર્મદા નરેન્દ્ર પટેલ સુરત
હાડકાંની સમસ્યાઓના દરદીની વિનામુલ્યે નિદાન કેમ્પમાં તપાસ કરતા ડો. નર્મદા નરેન્દ્ર પટેલ સુરત
बजट में जनता की उम्मीदें तोड़ने वाली भाजपा को सबक सिखायेगी राजस्थान की जनता - नवीन पालीवाल आम आदमी पार्टी प्रदेश अध्यक्ष
भाजपा सरकार ने पेश किया जनविरोधी और जुमलो से भरपूर बजट
भाजपा के बजट में जनता को मिले...