જસદણના વીંછિયા અને સાણથલીમાં તસ્કરો બેફામ બન્યા છે અને એક પછી એક ચોરીને અંજામ આપી પોલીસને સીધો પડકાર ફેંકી રહ્યા છે કે રોક શકો તો રોક લો. પોલીસ તંત્રની ઢીલી નીતિના લીધે ચોરોની કારી ફાવી જાય છે. વીંછિયામાં તો પોલીસ સ્ટેશન નજીકની જ ત્રણ દુકાન તસ્કરોએ નિશાન બનાવી હતી તો સાણથલીમાં પણ ત્રણ દુકાનોમાં ચોરોએ હાથફેરો કર્યો હતો. પોલીસને આ બનાવની જાણ કરી છે. અગાઉની રૂ.7.50 લાખની ચોરીનો ભેદ હજુ ખુલ્યો નથી ત્યાં આંબલી ચોક વિસ્તારમાં આવેલી પોલીસ ચોકીની બાજુમાં જ નવકાર શોપિંગ સેન્ટરમાં ગત મોડી રાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી જીલ્લા ખાતેના કમાંડ કન્ટ્રોલ સેન્ટર (નેત્રમ) ની મદદથી વીવો કંપનીનો મોબાઇલ તથા જરૂરી ડોકયુમેન્ટ સાથેની બેગ મુળ માલીકને શોધી પરત આપવામાં આવ્યા
અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક એ. જી. ગોહીલ તથા...
સહકાર નગર મા દબાણ મા આવતા ચિલ્લા ને તોડી પાડવામાં આવ્યો 2022 | Spark Today News Vadodara
સહકાર નગર મા દબાણ મા આવતા ચિલ્લા ને તોડી પાડવામાં આવ્યો 2022 | Spark Today News Vadodara
খাৰুপেটীয়াৰ বালুগাঁৱত পথ দুৰ্ঘটনা থিতাতে নিহত এজন ব্যৱসায়ী, উত্তপ্ত পৰিস্থিতি, ক্ষুব্ধ জনতাৰ ৰাষ্ট্ৰীয় ঘাই পথ অৱৰোধ।
দৰং জিলাৰ খাৰুপেটীয়া আৰক্ষী থানাৰ অন্তৰ্গত বালুগাঁৱৰ ১৫নং ৰাষ্ট্রীয় ঘাই পথত আজি সংঘটিত হয় এক...