સિહોર સહિત જિલ્લા અને ગુજરાત રાજય ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક ઓપરેટર મંડળ દ્વારા પડતર માંગણીઓ અંગે ગઇકાલથી બેમતી હડતાલનો પ્રારંભ થયો છે. જેની સીધી અસર ગ્રામીણ કક્ષાએ સરકારી યોજનાઓને લગતી કામગીરી પર પડી છે. સરકારે આપેલ ખાતરીનું પાલન ન કરતા હડતાળ શરૂ કરાયાનું મંડળ જણાવે છે.