ખંભાતના મોચીવાડ વિસ્તારમાં જાહેર માર્ગને અડીને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા.ચાર જેટલા સીસીટીવી કેમેરા સાથે ફીટ થાંભલો જમીનમાંથી ઉખડી પડ્યો છે.અને ડીશ ચેનલોના વાયરોના સહારે ઝોલા ખાય છે.સ્થાનિકોએ નગરપાલિકામાં આ અંગે રજુઆત કરી છે જેને એક અઠવાડિયા જેટલો સમય વીત્યા છતાંય કોઈ કાર્યવાહી કરાતી નથી. એક થાંભલો ઉભો કરવામાં તંત્રની બેદરકારી સામે આવી છે.જો કે વાયરોના સહારે ઝોલા ખાઈ રહેલ સીસીટીવી કેમેરાયુક્ત થાંભલો અચાનક ધરાશયી થશે ત્યારે જાહેર માર્ગ પરથી અવર-જવર વાહનચાલકો-નાગરિકો માટે હોનારત સર્જી શકે છે.સત્વરે કાર્યવાહી કરી સદર પ્રશ્નનો નિકાલ થાય તે અત્યંત જરૂરી બન્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ANJAM EXPRESS NEWS શિનોર.સાધલી માં હોળી નિમિતે ખજૂર ધાણી તેમજ કલર પિચકારીઓની લારીઓમાં ઘરાકી દેખાતા
ANJAM EXPRESS NEWS શિનોર.સાધલી માં હોળી નિમિતે ખજૂર ધાણી તેમજ કલર પિચકારીઓની લારીઓમાં ઘરાકી દેખાતા
જૂનાગઢ જિલ્લા માં આજે એમ્બ્યુલન્સ અને ઈ રીક્ષા નું લોકર્પણ કરવામાં આવ્યું
જૂનાગઢ જિલ્લા માં આજે એમ્બ્યુલન્સ અને ઈ રીક્ષા નું લોકર્પણ કરવામાં આવ્યું
ભુજિયા કિલ્લામાં રૂ.400 કરોડના ખર્ચે PM મોદીના હસ્તે સ્મૃતિવનનું લોકાર્પણ
આજે વડાપ્રધાન મોદીજી ભુજમાં પહોંચ્યા હતા જ્યાં પરંપરાગત નૃત્યથી પીએમનું સ્વાગત કરવામાં આવ્યું...
જ્યારે કિયારા અડવાણી શાહિદ કપૂરને થપ્પડ મારવા માંગતી હતી!
શાહિદ કપૂર અને કિયારા અડવાણી કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ’ની સીઝન 7માં સાથે જોવા...