પાટણ, સાંતલપુર Exclusieve Breaking

- સાંતલપુરના વારાહી પોલીસે ઝાડપેલ અપહરણ નો આરોપી થયો ફરાર 

- વારાહી પોલીસે ઝડપેલ અપહરણ નો આરોપી થયો ફરાર

- પોલીસ આરોપી ને વારાહી સી એચ સી માં મેડિકલ માટે લઈ જતા સમયે આરોપી ફરાર

- આરોપી ને મેડિકલ ચેકપ કરવા લઈ જતા સી એચ સી સેન્ટર માંથી ફરાર

- પોલીસ આરોપી ને ઝડપવા ચક્રો કર્યા ગતિમાન

રિપોર્ટર:-રાજેશ જાદવ પાટણ