તારીખ ૦૯/૦૯/૨૦૨૨ ના રોજ આખા દિવસના ઉકળાટ અને બફારા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ અને હવા સાથે વરસાદ શરૂ થયો હતો. આખા દિવસની ગરમી થી કંટાળેલા લોકોએ વરસાદ વરસતા હાશકારો અનુભવે એના પહેલા જ લાઈટ ગુલ થઈ ગયું હતું. વરસાદ પઢતાની ગણતરીની મિનિટોમાં જ લાઈટ ગુલ થઈ જવા થી લોકોને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે.