મહેસાણામાં એક વિદ્યાર્થી રહસ્યમય રીતે ગુમ થયાની ઘટના સામે આવી છે. 15 વર્ષીય કિશોર રબારી કિસ્મત પોતાના ઘરેથી પાલનપુર હોસ્ટેલમાં જવા નીકળ્યો હતો તેમજ મોડી સાંજ સુધી વિદ્યાર્થી હોસ્ટેલમાં ન પહોંચતા પરિવારને જાણ થતાં સગા સંબંધીઓને ત્યાં શોધખોળ હાથ ધરી હતી. જોકે, બે દિવસ વીતવા છતાં વિદ્યાર્થી ક્યાંક ન મળતા આખરે પરિવાર મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अब WhatsApp वेब पर भी लगा सकेंगे स्क्रीन लॉक, बस फॉलो करें ये स्टेप्स, यहां जानें सारी डिटेल
WhatsApp अपने कस्टमर्स के लिए आए दिन नए फीचर्स लाता रहता है । प्लेटफॉर्म का लक्ष्य था कि वह अपने...
গুৱাহাটীত উপস্থিত উপ-ৰাষ্ট্ৰপতি জগদীপ ধনখড় ৷ লোকমন্থনৰ কাৰ্যসূচীত অংশগ্ৰহণ উপ-ৰাষ্ট্ৰপতিগৰাকীৰ।
গুৱাহাটীত উপস্থিত উপ-ৰাষ্ট্ৰপতি জগদীপ ধনখড়। বৰঝাৰ বিমান বন্দৰত উষ্ম আদৰণি ৰাজ্য চৰকাৰৰ । দায়িত্ব...
વિદ્યાનગરિક કોલેજ ખાતે એન એસ એસ કેમ્પ યોજાયો
સાબરકાંઠાના હિંમતનગરની કાટવાડ પ્રાથમિક શાળા ખાતે વિધ્યાનગરી કોલેજ હિંમતનગરના વિધાર્થીઓનો N.S.S....
અકસ્માતનારણપુરા પાટિયા નજીક કન્ટેનર અને દૂધ ટેન્કર ટકરાતાં કન્ટેનર ચાલકનું મોત
અકસ્માત:નારણપુરા પાટિયા નજીક કન્ટેનર અને દૂધ ટેન્કર ટકરાતાં કન્ટેનર ચાલકનું મોત
...
સુપરટેકના ટ્વીન ટાવર 28 ઓગસ્ટે તોડી પાડવામાં આવશે, ‘સુપ્રિમ’ મળી મંજૂરી
નોઈડામાં સેક્ટર-93A સુપરટેક એમરાલ્ડ કોર્ટ ટ્વીન ટાવર્સને તોડી પાડવા માટે સુપ્રીમ કોર્ટે લીલી ઝંડી...