તા.૧૨ મી સપ્ટેમ્બરે રાજપીપલામાં શ્રી છોટુભાઇ પુરાણી વ્યાયામ સંકુલ ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી વિનોદભાઇ મોરડીયાની ઉપસ્થિતિમાં યોજાનારો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ તા.૧૨ મી સપ્ટેમ્બર,૨૦૨૨ ને સોમવારના રોજ રાજપીપલામાં શ્રી છોટુભાઇ પુરાણી વ્યાયામ સંકુલ ખાતે ૩૬ મી નેશનલ ગેમ્સ અવેરનેશ કેમ્પેઇન અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી વિનોદભાઇ મોરડીયાની ઉપસ્થિતિમાં યોજાશે. તેવી જ રીતે તા.૧૩ મી અને તા.૧૪ મી સપ્ટેમ્બરે જિલ્લાના તાલુકાઓમાં જે તે કોલેજોમાં તાલુકાકક્ષાના કાર્યક્રમો તેમજ તા.૧૫ અને ૧૬ મી સપ્ટેમ્બરના રોજ જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ ખાતે ઉક્ત નેશનલ ગેમ્સ અંગે અવેરનેશ કાર્યક્રમો યોજાશે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं