રાજકોટ શહેરના પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ જવાન પ્રકાશ પારધીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ માહિતી મળતા જ પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. કોન્સ્ટેબલ પ્રકાશે શહેરના 80 ફૂટ રોડ પર આવેલ પોતાના ઘરે ઝેર પીધું હતું. જેથી પરિવારજનોએ તુરંત તેને સારવારમાં હોસ્પિટલમાં ખસેડયો છે. છેલ્લે મળેલી વિગત મુજબ હાલ પ્રકાશ સારવાર હેઠળ છે. પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ કોન્સ્ટેબલ પ્રકાશની 2 મહિના પહેલા જ સગાઈ થઇ છે. પારિવારિક કારણોસર પગલું ભર્યાની ચર્ચા છે. પ્રકાશ માતા-પિતા સાથે જ થોરાળા વિસ્તારમાં રહે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আলফাত যোগদানৰ প্ৰচেষ্টা চলোৱাৰ অভিযোগত এজন যুৱকক গ্ৰেপ্তাৰ
নিষিদ্ধ ঘোষিত সংগঠন আলফা (স্বাঃ)ত যোগদানৰ প্ৰচেষ্টা চলোৱাৰ অভিযোগত পুনৰ এজন যুৱকক গ্ৰেপ্তাৰ কৰিছে...
Breaking News: 12 वीं कक्षा की छात्रा ने मां की डांट पर की खुदकुशी | Lucknow | Aaj Tak
Breaking News: 12 वीं कक्षा की छात्रा ने मां की डांट पर की खुदकुशी | Lucknow | Aaj Tak
CM Kejriwal Latest News: High Court के फैसले के खिलाफ Supreme Court जा सकती है AAP- सूत्र | Delhi
CM Kejriwal Latest News: High Court के फैसले के खिलाफ Supreme Court जा सकती है AAP- सूत्र | Delhi
જેસરમાં લમ્પી વાયરસ સામે રસીકરણ કામગીરી હાથ ધરાઈ
જેસરમાં લમ્પી વાયરસ સામે રસીકરણ કામગીરી હાથ ધરાઈ
ગરીબ અને મધ્યમ વર્ગ ને ઉપયોગી એવું ABHA કાર્ડ કોને મળી શકે? જાણો પૂરી માહિતી
દેશમાં આવી અનેક યોજનાઓ ચાલી રહી છે, જેનો લાભ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવી...