રાજકોટ શહેરના પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ જવાન પ્રકાશ પારધીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ માહિતી મળતા જ પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. કોન્સ્ટેબલ પ્રકાશે શહેરના 80 ફૂટ રોડ પર આવેલ પોતાના ઘરે ઝેર પીધું હતું. જેથી પરિવારજનોએ તુરંત તેને સારવારમાં હોસ્પિટલમાં ખસેડયો છે. છેલ્લે મળેલી વિગત મુજબ હાલ પ્રકાશ સારવાર હેઠળ છે. પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ કોન્સ્ટેબલ પ્રકાશની 2 મહિના પહેલા જ સગાઈ થઇ છે. પારિવારિક કારણોસર પગલું ભર્યાની ચર્ચા છે. પ્રકાશ માતા-પિતા સાથે જ થોરાળા વિસ્તારમાં રહે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જિલ્લામાં આગામી 3 દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
જિલ્લામાં આગામી 3 દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
बेटी बचाओ बेटी पढ़ाओ योजना के तहत दिव्यांग बेटी को प्रदान किया लैपटॉप
पन्ना।
बेटी बचाओ बेटी पढ़ाओ योजना के तहत दिव्यांग बेटी को प्रदान किया गया लैपटॉप।
...
ঢকুৱাখনাত উপস্থিত উপায়ুক্ত || তাকাৰচুকত খহনীয়া পৰিদৰ্শন
ঢকুৱাখনাত উপস্থিত উপায়ুক্ত || তাকাৰচুকত খহনীয়া পৰিদৰ্শন
Delhi Weather Update : मौसम विभाग ने बताया दिल्ली-एनसीआर में Biparjoy होगा कितना असर ?
Delhi Weather Update : मौसम विभाग ने बताया दिल्ली-एनसीआर में Biparjoy होगा कितना असर ?
Gujarat Assembly Election 2022 : પ્રફૂલ પાનસેરિયાની ZEE 24 કલાક સાથે ખાસ વાતચીત
Gujarat Assembly Election 2022 : પ્રફૂલ પાનસેરિયાની ZEE 24 કલાક સાથે ખાસ વાતચીત