લાંબા વિરામ બાદ પાવીજેતપુર નગરમાં મેઘરાજાનું ફરી આગમન થયું છે છેલ્લા ઘણા સમયથી વરસાદ ન પડતા નગરમાં ગરમીનો માહોલ રહેતો હતો ભારે બફારો થતો હતો લોકો ગરમીથી અને બફારાથી જાણે થાકી ગયા હતા ત્યારે આજે મેઘરાજા ફરી વરસ્યા હતા. મેઘરાજા વરસતા પાવી જેતપુર નગરમાં વરસાદી માહોલ જોવા મળતા સમગ્ર વાતાવરણમાં ઠંડકનો માહોલ થઈ ગયો હતો અને આ વરસાદથી લોકોને ભારે બફારામાંથી મુક્તિ મળવાની આશા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मंत्रिमंडल विस्तार और विभागों में फेरबदल की चर्चा:6 मंत्री पदों में भांबू, आदूराम, हंसराज, गोरधन, गुरुवीर, कृपलानी, बाली समेत 12 चेहरे दौड़ में
उपचुनाव के बाद भजनलाल सरकार में मंत्रीमंडल विस्तार और विभागाें में फेरबदल की चर्चा शुरु हो गई है...
BHANVAD ભાણવડમાં પાલિકાની બેદરકારીને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ 10 11 2022
BHANVAD ભાણવડમાં પાલિકાની બેદરકારીને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ 10 11 2022
સુમુલ ડેરીના ડિરેકટર અને ખેડૂત નેતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને લખ્યો પત્ર
#buletinindia #gujarat #surat
Breaking News: बाल संत Abhinav Arora को मिली जान से मारने की धमकी, Lawrence Gang से मिली धमकी
Breaking News: बाल संत Abhinav Arora को मिली जान से मारने की धमकी, Lawrence Gang से मिली धमकी