ભાદરવી પૂનમ-૨૦૨૨ મહામેળામાં યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે પોલીસ ખડેપગે તૈનાત છે.ડ્રોન કેમેરા દ્વારા અંબાજી મેળામાં પોલીસ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે.