પેટલાદ શહેરમાં ગણેશ મહોત્સવને લઈને પોલીસ તંત્ર દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.ત્યારે આગામી દિવસોમાં ગણેશ વિસર્જનને લઈને આજે પોલીસ તંત્ર દ્વારા શહેરના વિવિધ માર્ગો ઉપર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.શહેરના રણછોડજી મંદિર, ટાઉનહોલ, સરદાર ચોક સહિત વિવિધ માર્ગો ઉપર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. ગણેશ વિસર્જનને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું પોલીસ તંત્ર દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सबसे ज्यादा 20 फाइबर युक्त फूड्स I 20 best fiber foods in hindi
सबसे ज्यादा 20 फाइबर युक्त फूड्स I 20 best fiber foods in hindi
ना ना मुंदडा विद्यालयाचा आयुष इंगळे भालाफेक मध्ये विभागीय स्तरावर
मालेगांव येथील नाना मुंदडा विद्यालयाचा वर्ग 10 वी चा विद्यार्थी शालेय क्रीडा स्पर्धेमध्ये...
हमें तो अपनों ने लूटा,गैरों में कहां दम था....बीजेपी प्रत्याशी शुभकरण चौधरी
झुंझुनूं से बीजेपी प्रत्याशी शुभकरण चौधरी का एक बयान काफी चर्चित हो रहा है. जिसमें वह अपनी हार के...
મહુવા સુગરના મિલના કેમ્પસમાં ચેરમેન માનસિંહ પટેલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
વિશ્વ પર્યાવરણ દિવસ જેની ઉજવણીના ભાગરૂપે મહુવા સુગરમિલના ચેરમેન માનસિંહ પટેલની ઉપસ્થિતિમાં...