જેમાં સમસ્ત ગુજરાત મોઢ - મોદી સમાજ ગુજરાતના પ્રમુખ શ્રી સોમાભાઇ મોદી , કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, ગુજરાત બક્ષીપંચ મોરચા નાં પ્રદેશ અધ્યક્ષ શ્રી ઉદયભાઈ કાનગડજી તથા ગુજરાત બક્ષીપંચ મોરચા નાં પ્રદેશ મહામંત્રી શ્રી મયંકભાઈ નાયક એ હાજરી આપી હતી. આજનાં સ્નેહમિલન કાર્યક્રમમાં શ્રી ધાણધાર મોઢ મોદી સમાજ પાલનપુર નાં પ્રમુખશ્રી મુકેશભાઈ મોદી, સામાજિક આગેવાન શ્રી વાસુદેવભાઇ મોદી, શ્રી ભૂપેન્દ્રભાઈ મોઢ, શ્રી મુકેશભાઈ ચોકસી, બક્ષીપંચ મોરચા પાલનપુર પ્રમુખ શ્રી જીતુભાઈ મોઢ, શ્રી અંકિત મોદી, શ્રી હેમંતભાઈ મોદી , શ્રી પારસભાઈ મોદી અને શ્રીમતી પ્રેમિલાબેન મોદી, શ્રીમતી જીજ્ઞાબેન મોદી, શ્રીમતી ગાયત્રીબેન મોદી વગેરે આગેવાનો દ્વારા આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું શાલ ઓઢાડી ખેસ પહેરાવી મોમેન્ટો અને પ્રશસ્તિપત્ર આપી સ્વાગત કરવામાં આવ્યું.
રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા અમરેલી