લોકેશન જણાવવાના પૈસા મળે છે...જી હાં તમે ક્યાં છો એ જણાવીને ઘણી કંપનીઓ કરોડો રૂપિયા કમાઇ રહી છે. લોકેશન જણાવવાનું આ માર્કેટ વિશ્વભરમાં 95 હજાર કરોડ રૂ.થી વધુનું થઇ ગયું છે. આ બધું તમારા ફોનથી થાય છે. તેમાં ઇન્સ્ટોલ્ડ તમામ ઍપ્સ તમારું લોકેશન ટ્રેક કરતી રહે છે. ઍપ ઇન્સ્ટોલ કરતી વખતે જ તેની મંજૂરી લઇ લેવાય છે. એક રિપોર્ટ અનુસરા માત્ર અમેરિકામાં જ ઍપ્સ દ્વારા 20 કરોડ મોબાઇલના લોકેશન ટ્રેક કરાતા હતા. ઘણીવાર એક જ દિવસમાં 14 હજાર વખત પણ મોબાઇલ લોકેશન મોકલાયા હતા. તેનાથી લોકોની પ્રાઇવસી જોખમાઇ છે. પ્રાઇવસી એક્સપર્ટ કહે છે કે લોકેશન ટ્રેક કરવાથી માંડીને તમારા સૂવા-ઊઠવા સહિતની માહિતી બીજા પાસે પહોંચી જાય છે. તમે કોને મળો છો, કોની સાથે હરો-ફરો છો, ક્યાં જાવ છો, ક્યાંથી આવો છો એ બધાનો ડેટા હોય છે. આવી માહિતીથી તમારી પ્રાઇવસી જોખમમાં મુકાય છે. આવા કિસ્સા સતત વધી રહ્યા છે. એસોસિયેટેડ પ્રેસના રિપોર્ટ મુજબ પોલીસ સેલફોન ટ્રેકિંગ ટૂલનો ઉપયોગ કરે છે. કંપનીઓ પકડાય ત્યારે પસ્તાવો વ્યક્ત કરી લે છે પણ ડેટા તો સ્ટોર કરતી જ રહે છે. ફેસબુકની મેટાએ લોકેશન બંધ કરવા છતાં લોકેશન ટ્રેક કરતા કોર્ટના આદેશ પર..... 7 કરોડ યુઝર્સને 300 કરોડ રૂ. વળતર આપ્યું પણ પોતાની ભૂલ ન સ્વીકારી.... ગૂગલ અને ફેસબુક જેવી કંપનીઓ પાસેથી દર વર્ષે લાખો યુઝર્સની માહિતી માગવામાં આવે છે અને 90% કિસ્સામાં લોકેશન, સર્ચ હિસ્ટ્રી, લાઇક્સ, કમેન્ટ્સ, ખરીદી વગેરે માહિતી આપી પણ દેવાય છે. તેથી અમારી એક જ સલાહ છે કે તમારૂં લોકેશન ઑફ રાખો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જુનાગઢ ગ્રામ્ય અને જિલ્લા કક્ષાએ રાસ ગરવા યોજાશે ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારે ફોર્મ ભરી આપવું
જુનાગઢ ગ્રામ્ય અને જિલ્લા કક્ષાએ રાસ ગરવા યોજાશે ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારે ફોર્મ ભરી આપવું
PORBANDAR પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં રહેતા વૃધ્ધનું મોત 05-11-2022
PORBANDAR પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં રહેતા વૃધ્ધનું મોત 05-11-2022
মৰাণ হাটখোলাত নিশা দুই চুৰক হাতে লোতে ধৰি উত্তম মাধ্যম ৰাইজৰ
মৰাণ হাটখোলাত নিশা দুই চুৰক হাতে লোতে ধৰি উত্তম মাধ্যম ৰাইজৰ
St. Francis de Sales College Celebrates Autonomous Status and Graduation Day
BENGALURU – St. Francis de Sales College in Electronics City, Bengaluru, marked a historic...