લાખણી તાલુકાના નાંદલા ગામની ઘટના..

બે દિવસ અગાઉ એક યુવકની સળગેલી હાલતમાં લાશ મળી હતી..

પીએમ બાદ મૃતક પ્રેમા નાનજી પટેલ ની હત્યા થઈ હોવાનું માલુમ પડ્યું

મૃતક પ્રેમા પટેલે રાજસ્થાનની પૂનમ નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા..

બાદમાં યુવતીને દેવા પટેલ સાથે આંખ મળી જતા તેની સાથે મૈત્રી કરાર થી રહેતી હતી..

ધાનેરા ના રાહ ગામે પત્ની અને તેનો પ્રેમી પ્રેમા પટેલને વારંવાર ધમકીઓ આપતા હતા..

પ્રેમ માં આડખીલી રૂપ બનતા પત્નીએ પ્રેમી સાથે મળી પતિને જીવતો સળગાવી બંને ફરાર થઇ ગયા હતા..

મૃતકના ભાઈએ પૂનમ અને તેનો પ્રેમી દેવા પટેલ સામે નોંધાવી હત્યા ની ફરિયાદ..

આગથળા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી..