દાહોદ પાસે કાચલામાં આવેલા આશ્રમમાં ભાગવત કથામાં ઉજવાયો લોક ઉત્સવ શ્રી વિશ્વનાંનંદમાતાજીએ કરાવ્યું ભાવવાહી કથામૃત પાન શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને દાહોદ પાસે કાચલામાં આવેલા શ્રી બાપુ નરસિંહ દેવાનંદ ધામમાં ભાગવત કથા આયોજન થઈ ગયું. આ કથા દરમિયાન લોક ઉત્સવનું વાતાવરણ માણવા મળ્યું.સ્વામી શ્રી સેવાનંદગીરીજી મહારાજના સાનિધ્યમાં મહંત સાધ્વી શ્રી પ્રજ્ઞાજીના સંકલન સોમવાર તા.૨૯થી રવિવાર તા.૪ દરમિયાન ભાગવત સપ્તાહ યોજાઈ ગઈ. અહી શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રીવિશ્વાનંદ માતાજીએ સત્સંગ સંકીર્તન સાથે કથામૃત પાન કરાવ્યું.દાહોદ પાસે કાચલા ઢઢેલામાં શ્રી બાપુ નરસિંહ દેવાનંદ ધામમાં આ આયોજનમાં શ્રી મનજી બાપા તથા શ્રી હબીબ માડી અને સંતો મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.આશ્રમમાં સોમવાર તા.૫ના દિવસે શ્રી રામદેવજી બાબાના મેળા મહોત્સવનું આયોજન થયું જેમાં ભાવિકો ખૂબ મોજ સાથે જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના ભીલડીના ગામોમાં વીજ ચોરી ઝડપાઇ
ડીસાના ભીલડી પંથકના પાંચ ગામડાઓમાં વીજ કંપની દ્વારા ગુરુવારે ચેકીંગ હાથ ધરતાં ખેડૂતોના સિંગલ...
सेलु : नवराबायकोच्या भांडणात मध्यस्थी करणे सासूला पडले महागात ,#जनतान्यूज24तास #परभणी
सेलु : नवराबायकोच्या भांडणात मध्यस्थी करणे सासूला पडले महागात ,#जनतान्यूज24तास #परभणी
Rose Farming : MBA करने के बाद नौकरी की, फिर नौकरी छोड़कर खेती से बनाए लाखों (BBC Hindi)
Rose Farming : MBA करने के बाद नौकरी की, फिर नौकरी छोड़कर खेती से बनाए लाखों (BBC Hindi)
प्रभारी मंत्री ने लिया सरहदी गांवों के हालात का जायजा
पशुपालन, डेयरी एवं देवस्थान विभाग के केबिनेट मंत्री तथा बाड़मेर जिले के प्रभारी मंत्री जोराराम...
AKOLA । निंभा येथील शासकीय क्लास जमिनीवरील 70 एकर अतिक्रमण काढले
AKOLA । निंभा येथील शासकीय क्लास जमिनीवरील 70 एकर अतिक्रमण काढले Marathi News LIVE | Zoom On News...