માં જગત જનની અંબાની નગરી અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો ચાલુ છે. તો આજે ભાદરવી મહામેળાનો બીજો દિવસ છે. લાખોની સંખ્યામાં માઇભક્તો પોતાના સંઘ લઈને પગપાળા અંબાજી આવી રહ્યા છે. ઢોલ-નગાડા અને ડીજે સાથે નાચતા ગાતા માઁના ભક્તો ધજા લઈને અંબાજી મંદિર પહોંચી માતાજીનો આશીર્વાદ મેળવી રહ્યા છે. બોલ મારી અંબે જય જય અંબેના નાદથી અંબાજી મંદિર ગુંજી ઉઠ્યું છે. સેંકડો કિલોમીટરથી માઇભક્તો પગપાળા અંબાજી આવી અંબાજી મંદિરના શિખરે ધજા ચઢાવી તેમની કામના પૂર્ણ કરી રહ્યા છે.અંબાજી ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા. મંત્રીએ ગર્ભગૃહમાં માતાજી સમક્ષ શિશ ઝુકાવી ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે માતાજીને પ્રાર્થના કરી હતી.શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિરના ટેમ્પલ ઇન્સપેક્ટરશ્રી સતીષભાઇ ગઢવીએ માતાજીનો ખેસ પહેરાવી મંત્રીનું સ્વાગત કર્યું હતું.લાખો લોકોનો માઁ અંબાના પ્રત્યે શ્રદ્ધાભાવ જોઈ અંબાજી નગરીમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે 5 સપ્ટેમ્બરે ભાદરવી પૂનમના મહામેળાનો વિધિવત રીતે આદિવાસી કન્યાઓના હસ્તે શુભારંભ કરાયો હતો. તો શક્તિપીઠ અંબાજીમાં મહામેળાનો માહોલ જામ્યો છે. આજે મેળાના બીજા દિવસે પણ હજારોની સંખ્યામાં માઇભક્તો અંબાજી તરફ વધી રહ્યા છે. તો અંબાજી મંદિરની કતારો માઇભક્તોથી ઉભરાઈ રહી છે. અંબાજી મંદિર હજારોની સંખ્યામાં માઇભક્તોના જય અંબેના જય ઘોષથી ગુંજી ઉઠ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Smriti Irani ने Amethi से भरा नामांकन, साथ में मौजूद रहे MP के CM Mohan Yadav
Breaking News: Smriti Irani ने Amethi से भरा नामांकन, साथ में मौजूद रहे MP के CM Mohan Yadav
ಬೆಂಗಳೂರಿನ ಬಸವನಗುಡಿಯ ಬಿ.ಎಂ.ಎಸ್ ಕಾಲೇಜಿನಲ್ಲಿ ಮಾರ್ಚ್ 16 ಮತ್ತು 17ರಂದು "ಫುಡ್ ಫೆಸ್ಟ್ - ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಮಿಲ್ಲೆಟ್ಸ್" ಕಾರ್ಯಕ್ರಮ ಆಯೋಜಿಸಲಾಗಿದೆ.
ಮಾರ್ಚ್ 14, 2024
ಬೆಂಗಳೂರಿನ ಬಸವನಗುಡಿಯ ಬಿ.ಎಂ.ಎಸ್ ಕಾಲೇಜಿನಲ್ಲಿ ಮಾರ್ಚ್ 16 ಮತ್ತು 17ರಂದು "ಫುಡ್...
Royal Enfield जल्द पेश करेगी 2 नई 650 सीसी बाइक्स, चेक करें डिटेल्स
Royal Enfield Classic 650 के दिवाली 2024 तक लॉन्च होने की उम्मीद है। क्लासिक 650 रॉयल एनफील्ड के...
આઝાદીના 75વર્ષ છતાં પણ લોકો પાયાની સુવિધા થી વંચિત.. વિકાસ યાત્રા ક્યારે પહોંચશે આ ગામ માં
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વરોલી તલાટ ગામના ભવાનપાડા ફળિયામાં આઝાદીના 75 વર્ષ થયાં છતાં આ...
કોતરવાડા થી ગેળા સુધી પગપાળા યાત્રા BANAS LIVE NEWS
કોતરવાડા થી ગેળા સુધી પગપાળા યાત્રા BANAS LIVE NEWS