ભાવનગર શહેરના ચિત્રા ખાતે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગરવી ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો નો એકી સાથે ભવ્ય લોકડાયરો તેમજ ગુજરાતના ગૌરવ કિર્તીદાનના શુભ સંકલ્પ દીકરી ઓ માટે ૧૦૦ કરોડ ફંડ એકત્ર કરવાના શુભ સંકલ્પ માટે નો ભવ્ય સમ્માન સમારંભનું આયોજન કરાયું છે. ત્યારે કાર્યક્રમની કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવનગરના મેયર કીર્તિબાળા દાણીધારિયા, ધારાસભ્ય વિભાવરીબેન દવે, જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, જિલ્લા ભા.જ.પા. પ્રમુખ મુકેશભાઈ લંગાળિયા, શહેર ભા.જ.પ.ના પ્રમુખ ડો. રાજીવભાઈ પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર એન.વી.ઉપાધ્યાય, કલેક્ટર યોગેશ નિરગુડે, રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, પ્રાથમિક નગરપાલિકા કમિશનર અજય દહિયા, જિલ્લા પોલીસ વડા ડો. રવિન્દ્ર પટેલ, સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शेतीच्या वाटणीवरून सराफा व्यापाऱ्यावर चाकूने हल्ला शहर पोलीसात गुन्हा दाखल
शेतीच्या वाटणीवरून सराफा व्यापाऱ्यावर चाकूने हल्ला शहर पोलीसात गुन्हा दाखल
લાઠી તથા દામનગર પો.સ્ટે.ના ગણનાપાત્ર પ્રોહીબીશન ના ગુન્હાઓમાં પકડવાનો બાકી લીસ્ટેડ પ્રોહી બુટલેગર સીરાઝ દલ ને ઝડપી પાડતી લીલીયા પોલીસ ટીમ.
ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ તથા ગુન્હાના કામે અટક...
तंत्र-मंत्र के डर से चोरी हुआ सोना लौट आया:ओटीएस में महिला अधिकारी के घर से 50 तोला गोल्ड हुआ था गायब
जयपुर स्थित ऑफिसर्स ट्रेनिंग स्कूल (ओटीएस) में पब्लिकेशन ऑफिसर के घर से 15 दिन पहले 50 तोला सोना...
MCN NEWS| आधीच जिर्ण असलेली शाळा वादळी वाऱ्यामुळे क्षतिग्रस्त
MCN NEWS| आधीच जिर्ण असलेली शाळा वादळी वाऱ्यामुळे क्षतिग्रस्त
Acer unveils Its Second Mega Store, Acer Plaza, in Bangalore
Bengaluru, 22nd November 2024
Acer, a global leader in technology and innovation,...