આટકોટ નાં ઠાકર મંદિરે આજે ઠાકોર જી ધરે ધરે પધરામણી કરી હતી ભક્તોને દર્શનનો લ્હાવો લીધો હતો આજે ઠાકોરજીને પધરામણી કરી ઝાલર નગારા સાથે ધરે ધરે પધરામણી કરી ભક્તો પુંજા અર્ચના કરી ઠાકોરજીને આરતી ઉતારી પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું વર્ષ એક વાર ભગવાન ધરે ધરે જય પધરામણી કરે છે ભક્તો ને દર્શન નો લાભ આપ્યો હતો. તસવીરો કરશન બામટા
Sponsored
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं