આજરોજ તળાવ શેરી ધ્રાંગધ્રા ખાતે શ્રી ગજાનન ગણપતિદાદાના સાનિધ્યમાં પ્રસિદ્ધ શ્રી રામેશ્વર મંડળ ઘેલડીપા શેરી ધ્રાંગધ્રા ના શ્રી શિવ મહિમ્ન સ્તોત્ર પાઠ ધૂન ભજન કાર્યક્રમ યોજાયો હતો આ શુભ અવસરે શ્રી દરીયાલાલ દાદા મંદિર સેવા સમિતિના શ્રી પ્રકાશભાઈ રાજવિર તથા શ્રી જીતુભાઈ કોટક શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પુજારા વોર્ડ નંબર - 6 ના સુધરાઈ સભ્યશ્રી હિરેનભાઈ કાનાબાર તથા પૂર્વ સુધરાઈ સભ્યશ્રી ઈન્દ્રસિંહ જાડેજા તથા મંડળના શ્રી નાનભાભાઈ ઝાલા તથા વિસ્તારના શ્રી બિરજુભાઈ દક્ષિણી તથા યુવાન શ્રી રવિ ત્રિકમાણી ઉપસ્થિત રહેલ આ શુભ અવસરે આ વિસ્તારના રઘુવંશી સમાજના યુવાન સેવાભાવી સ્વ. શ્રી ઘનશ્યામભાઈ ત્રિકમાણીની સેવા અને વિસ્તારની પારિવારિક ભાવનાને યાદ કરતા હાજર સૌ ધર્મ પ્રેમી ભાઈ-બહેનો ભાવુક થયેલ અને તેઓની હાજરીની અનુભુતિ કરેલ સમગ્ર પાઠનું સુંદર આયોજન બહેન શ્રી ભારતિબેન ત્રિકમાણી તથા શ્રી હિરેનભાઈ કાનાબાર દ્વારા કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বোকাজানত নিশা বন্যহস্তীৰ তাণ্ডৱ।
বোকাজানত নিশা বন্যহস্তীৰ তাণ্ডৱ।
અમદાવાદના સરદારનગરમાં ગેસ ના સિલેન્ડરમાં ગેસ ની ચોરી સામે આવી, દરેક બટલામાં 3 થી 4 કિલ્લો ગેસ ઓછું
હાલમાંજ ગેસ ના ભાવ વધતવાથી ગૃહિણી નું બજેટ ખોરવાઈ ગયુંતેવામાં અમદાવાદ મા આવતા સરદારનગર વિસ્તરમાં...
Whatsapp को पर आने वाला है कमाल का फीचर, अब हो जाएगा आसान
WhatsApp feature मैसेजिंग ऐप वॉट्सऐप बीटा एंड्रॉइड 2.24.16.5 पर नया फीचर अपडेट लाने वाला है। नए...
बच्चों के विकास में रुकावट बन सकता है Child Anemia, समय रहते इन लक्षणों से करें इसकी पहचान
जन्म के बाद से भी बच्चे के सही विकास के लिए सभी पोषक तत्वों की पूर्ति होना जरूरी है। आयरन इन्हीं...
रैपुरा ग्राम में निस्तारी तालाब के किनारे इमली के पेड़ से नवयुवक ने फांसी लगाकर की जीवन लीला समाप्त
रैपुरा ग्राम में आज एक अज्ञात व्यक्ति के फांसी के फंदे पर झूलने की खबर हवा की तरह...