ગોંડલના વોરાકોટડા રોડ પર તું મારી પત્નીને બોવ હેરાન કરસ કહી યુવક પર ઉમંગ નામના શખ્સે છરીથી હુમલો કાર્યની પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. વધુમાં, ફરિયાદી જુબેદાબેન હારૂનભાઇ જુણેજા (ઉ.વ.40) (રહે.ગોંડલ) જણાવ્યું હતું કે, હું મારા બાળકો સાથે રહી છુટક મજુરી કામ કરી મારૂ ગુજરાન ચલાવુ છું. ગઇ તા.10ના સાંજના હું મારા પરિવાર સાથે ઘરે હતી ત્યારે મારા પુત્ર સમીરે મને કહેલ કે હું ગામમાં ચા પીવા જાવ છું, કહિ ઘરેથી નીકળ્યા બાદ પાછો ઘરે આવતાં તેના ગળામાંથી લોહી નીતરતી હાલતમાં આવ્યો હોય
જેને સારવારમાં ગોંડલ અને બાદમાં રાજકોટ સિવિલે ખસેડાયો હતો. બનાવ અંગે સમીરે જણાવ્યું હતું કે, મારે ગોંડલમાં રહેતાં ઉમંગની પત્ની સાથે પ્રેમસંબંધ હોય જેનો ખાર રાખી ઉમંગે મારી સાથે બાઇકમાં બેસી જા કહી સબ જેલની પાછળ આવેલ રોયલ પાર્કના ગેટ પાસે લઈ ગયેલ હતો. ત્યારબાદ હું ત્યાં ઉભો હતો ત્યારે પાછળથી ઉમંગે મારા પર કટરથી ગાળાના ભાગે હુમલો કરી તું મારી પત્નીને બોવ હેરાન કરસ તેમ કહેવા લાગ્યો હતો, અને આજે તું બચી ગયો છો બીજી વાર જાનથી મારી નાખીશ કહી નાસી છૂટ્યો હતો.બનાવ અંગેની ફરિયાદ પરથી ગોંડલ સીટી પોલીસ મથકના આર ટી પરમાર અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાની માતા શેરીમાં આવેલ માં અંબા બહુચરના મંદિરે શાકમબરી નવરાત્રીની પૂણાર્હુતિ તેમજ આનંદ ગરબાની રમઝટ જામશે
*ડીસાની માતા શેરીમાં આવેલ માં અંબા બહુચરના મંદિરે શાકમ્બરી નવરાત્રીની પૂર્ણાહુતિ તેમજ આનંદ ગરબાની...
Maharashtra Election 2024 Voting: सुबह-सुबह वोट डालने पहुंचे फिल्मी सितारे | Aaj Tak
Maharashtra Election 2024 Voting: सुबह-सुबह वोट डालने पहुंचे फिल्मी सितारे | Aaj Tak
IPS સફિન હસને પહેલી વખત કલેક્ટર જોયા અને નક્કી કર્યું જિલ્લાના રાજા થવું છે - Prashant Dayal
IPS સફિન હસને પહેલી વખત કલેક્ટર જોયા અને નક્કી કર્યું જિલ્લાના રાજા થવું છે - Prashant Dayal
कृषीमंत्र्यांनी अधिकाऱ्याला विचारलं दारू पिता का? अधिकारी म्हणाले, कधी कधी थोडी..., व्हिडीओची चर्चा
कृषीमंत्र्यांनी अधिकाऱ्याला विचारलं दारू पिता का? अधिकारी म्हणाले, कधी कधी थोडी..., व्हिडीओची चर्चा
महाराष्ट्रात सुप्रसिद्ध असलेल्या जरेवाडी शाळेला खोलीचा कमतरता भाऊसाहेब भवर यांना कळताच शाळेला दिली स्वखर्चातून खोली बांधून
गोरगरीब शेतकरी ऊसतोड मजुरांच्या विद्यार्थ्यांचा शिक्षणाची जाणीव असलेले नेते भाऊसाहेब आण्णा भवर -...