જસદણ ના ભાડલા ગામે વાડી વિસ્તારમાં ભાડલા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળતા સ્થળ તપાસ કરતા જુગાર રમતા પાંચ લોકોની ધરપકડ ₹10,160 રૂપિયાનો મુદ્દા જપ્ત.ઉમેશ ઉર્ફે ગબ્બર જેરામભાઈ સોલંકી,વિજય ઉર્ફે ડીડી જસાભાઇ વાઘેલા,જયંતીભાઈ પોલાભાઈ વાઘેલા,મનિપભાઈ ધર્મેશભાઈ યાદવ,ભુપત ધીરુભાઈ પેટાળીયા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુરુકુળ મહિલા કોલેજમાં આઈ.ક્યુ.એ.સી.ના નેજા હેઠળ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ, નેક અંતર્ગત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનનું થયું આયોજન
*ગુરુકુળ મહિલા કોલેજમાં આઈ.ક્યુ.એ.સી.ના નેજા હેઠળ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ, નેક અંતર્ગત પાવર...
મહેસાણામાં ભારે વરસાદથી રસ્તો નદીમાં ગરકાવ થયા
#haveyrain #rainfall #monsoon #gujarat સત્ય ન્યૂઝ ગુજરાત રાજ્ય ની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો...
ધારાસભ્ય કેસાજી ચૌહાણએ લાખણી સુજલામ-સુફલામ કેનાલનું જાત નિરીક્ષણ કર્યું.
સુજલામ-સુફલામ કેનાલ થી દિયોદર વિધાનસભા વિસ્તારને કેવી રીતે લાભ થઈ શકે તે માટે તજજ્ઞોને સાથે રાખી...