વિરમગામ રેલ્વે ટ્રેક પર થી પસાર થતી LPG ગેસના ટેંક ની ટ્રેનમા લીકેજ ની ઘટનામાં મોટી દુર્ઘટના અને મોટી જાનહાની ટળી,
રેલ્વેના અઘિકારીઓ સહીત પોલીસ ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે, અમરેલી પીપાવાવ થી પંજાબ LPG ગેસ ટેંક ટ્રેન જતી હતી,
વિરમગામ રેલ્વે સ્ટેશન પાસે લીકેજ ટેંક ને રેલ્વે યાર્ડ માં લઇ જવાઈ , લીકેજ ને લઇ સ્થાનિક ફાયર ફાઇટર ટીમ સહિત વિરમગામ IOC, સાણંદ HPCL તથા અન્ય સ્પેશ્યલ ટીમને ઘટના ને નિયંત્રણ અર્થે બોલાવાઇ હતી.