વઢવાણ તાલુકાના અણીન્દ્રા ગામે આવેલ એમ.આર.ગાર્ડિ વિદ્યાલય માં આજરોજ શિક્ષક દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા સ્વયં શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. ઝાલા જયશ્રીબા ધર્મેન્દ્રસિંહ એ આચાર્ય તરીકે ફરજ બજાવી હતી . ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ની યાદમાં ઉજવાતા આ દિવસ નિમિત્તે ગ્રામ્ય વિસ્તારની શાળામાં વિદ્યાર્થીઓએ શાળાનું સફળ સંચાલન કર્યું હતું તે પ્રસંગની તસ્વીર
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધાનેરામાં બાયો મેડિકલ વેસ્ટ જાહેરમાં નાખનાર સામે લોકોમાં આક્રોશ.
ધાનેરામાં અમુક હોસ્પિટલો દ્વારા બાયો મેડિકલ વેસ્ટનો કચરો ખુલ્લામાં ફેંકવામાં આવતો હોવાથી રખડતી...
ચિંતા અને સહાયનો ઢોંગ
આપણો સમાજ પ્રમાણમાં વધુ સંવેદનશીલ લોકોનો સમાજ છે. પ્રણાલીગત અસમાનતા અને અમીર અને ગરીબ વચ્ચેનું...
આવતી કાલે તારીખ 21.09.2022 ને બુધવારે ગુજરાત બંદ નું એલાન..
ગાય માતા માટે 500 કરોડની જાહેરાત કરીને સરકાર દવરા પાંજરાપોળ અને ગૌશાળાઓમાં ચુકવણી ન કરતા અબોલ...
રાધનપુર : ઉત્તર ગુજરાતની ભવ્ય પ્રથમ હોસ્પિટલનું ભવ્ય ઉદઘાટન | SatyaNirbhay News Channel
રાધનપુર : ઉત્તર ગુજરાતની ભવ્ય પ્રથમ હોસ્પિટલનું ભવ્ય ઉદઘાટન | SatyaNirbhay News Channel
UP Politics : यूपी में कुछ बड़ा होने वाला है! योगी की बैठक में नहीं पहुंचे प्रदेश के दोनों डिप्टी सीएम, दिल्ली में मौजूद: यह है बड़ी वजह
UP LOK SABHA RESULT 2024 : यूपी में भाजपा की करारी हार के बाद सियासी हलचल तेज़ हो गई है।...