*આજ રોજ રામાપીર ની નોમ હોવાથી વિશ્વકર્મા સમાજ ના અગ્રણી ના આમંત્રણ ને માન આપી ને મુક્તિધામ વાળા રોડ ઉપર આવેલ રામાપીર મંદિર માં દર્શન અને નેજા નો ડીસા નગર પાલિકા ના પ્રમુખ શ્રી રાજુભાઈ ઠક્કર અને નગરપાલિકા ની ટીમ સાથે રામાપીર ના દર્શન અને નેજા નો લાવો લીધો અને ધન્યતા અનુભવી.. સાથે તમામ વિશ્વકર્મા સમાજ ના લોકો નો અમાત્રણ બદલ દિલ થી આભાર માન્યો*