બોડેલી તાલુકાના કકરોલીયા ગામેથી 10 ફૂટ લાંબો અજગર પકડાયો હતો ખેડૂતના ખેતરમાં અજગર દેખાતા ખેડૂત સહિત લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો ત્યારે યુવાનોએ અજગરનું રેસ્કયુ કરી અજગરને પકડી લીધો હતો અને યુવનાઓ અજગરને સુરક્ષિત જંગલમાં છોડી મુક્યો હતો