શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં પ્રોહી તથા જુગારની બદી નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક , અમરેલીનાઓ અમરેલી જીલ્લામાંથી દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબુદ કરવા તેમજ આવા દારૂની તથા જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના આપેલ હોય તેમજ શ્રી જેપી ભંડારી સાહેબ નાયબ પોલીસ અધીક્ષક અમરેલીનાઓના આ બાબતે જરૂરી માર્ગદર્શન હેઠળ શ્રીડી.વી.પ્રસાદ સાહેબ પો.ઇન્સ , બગસરા પોલીસ સ્ટેશન નાઓની ટીમ દ્વારા બગસરા પોલીસ સ્ટેશન ગુ ૨ નં ૧૧૧૯૩૦૦૯૨૨૦૪૬૬/૨૦૨૨ જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુન્હો રજી . થયેલ હોય જેમાં ગોકળપરા બગસરા વિસ્તારમાં ઇસમો જાહેરમા ગંજીપત્તાના પાના તથા પૈસા વડે તીન પતિ નામનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ . ૨૧૨૪૦ / -ના જુગાર લગત સાહિત્ય સાથે નવેક ઇસમો પકડી પાડેલ હોય જે અનુસંધાને ઉપરોકત નંબર થી ગુન્હો રજી કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે કબ્જે કરવામાં આવેલ મુદામાલ- આ કામના આરોપીએ જાહેરમા ગંજીપત્તાના પાના તથા પૈસા વડે તીનપતિ નામનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ .૨૧૨૪૦ / - તથા ગંજીપત્તાના પાના નંગ - પર કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિં.રૂ .૨૧ર ૪૦ / -નો જુગાર લગત મુદ્દામાલ સાથે નવ ઇસમો પકડાઇ જઇ ગુન્હો કરેલ હોય આરોપીઓની વિગત ( ૧ ) કમલેશભાઇ કાનજીભાઇ સાંગાણી ઉ.વ ૩૮ ધંધો ખેતી રહે જેઠીયાવદર તા . બગસરા જી . અમરેલી મો.નં. ૯૭૧૪૫ ૨૪૭૫૬ ( ૨ ) હસમુખભાઇ મનસુખભાઇ ભુવા ય.વ. ૪૯ ધંધો નોકરી રહે રાજકોટ શામળ સીટી મુળ ગોકુળપરા બગસરા તા . બગસરા જી . અમરેલી . મોનં . ૯૯૯૮ ૪૬૨૯૨૮ ( ૩ ) જીજ્ઞેશભાઇ ઘુસાભાઇ બાબરીયા ઉ.વ ૪૦ ધંધો વેપાર રહે ગોકળપરા તા . બગસરા જી . અમરેલી મો.નં. ૯૪૨૭૪ ૨૯૧૮૬ ( ૪ ) સુરેશભાઇ ખોડાભાઇ ત્રાપસીયા ઉ.વ. ૪૫ ધંધો વેપાર રહે સરકારી દવાખાના પાછળ તા . બગસરા જી . અમરેલી મો.નં. ૯૪૨૬૪ ૩૮૪૭૦ ( ૫ ) રસીકભાઇ બાબુભાઇ ભુવા ઉ.વ. ૪૨ ધંધો ખેતી રહે ગોકુળપરા બગસરા તા . બગસરા જી . અમરેલી ( ૬ ) નિલેશભાઇ ભીખાભાઇ રાજાણી ઉ.વ ૪૪ ધંધો પ્રા . નોકરી રહે ગોકુળપરા બગસરા તા . બગસરા જી . અમરેલી || ( ૭ ) મયુરભાઇ જેન્તીભાઇ ભુવા ઉ.વ. ૩ ર ધંધો ખેતી રહે ગૌળપરા બગસરા તા . બગસરા જી . અમરેલી ( ૮ ) સવજીભાઇ વલ્લભભાઇ ભુવા ઉ.વ પર ધંધો ખેતી રહે ગોકુળપરા બગસરા તા . બગસરા જી . અમરેલી ( ૯ ) ધનશ્યામભાઇ જશમતભાઇ ભુવા ઉ.વ. ૫૧ ધંધો ખેતી રહે ગોકુળપરા બગસરા તા . બગસરા જી . અમરેલી . મો.નં. ૯૯૧૩૫૧૬૨૯૦ આ કામગીરીમાં બગસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.વી.પ્રસાદના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ . દાદભાઇ બસીયા શિવરાજભાઇ ખાચર , કરણસિંહ રાઠોડ , જયદીપભાઇ ભરવાડ , રવીદાન ગઢવી પો.કો. મહેંદ્રભાઇ ડાભી પોલીસ સ્ટાફ જોડાયેલ હતા .

રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા / અમરેલી