અમીરગઢ બોર્ડર પરથી વાહન ચેકિંગ દરમિયાન બે પિસ્ટલ અને 15 જીવતા કારતૂસ પકડાયા...

રાજસ્થાનથી ગુજરાતમાં આવતી કારમાંથી 2 પિસ્ટલ અને કારતૂસ ઝડપાયા...

ઉતરાખંડ પાર્સિંગની ગાડીમાં હથિયાર લઈ ગુજરાતમાં પ્રવેશ કરતા હતા...

5 આરોપીમાંથી 3 આરોપી ઝડપાયા બે ફરાર...

ફરાર આરોપીઓને શોધવા અમીરગઢ પોલીસે શોધખોળ હાથ ધરી...