શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) ની શુભ પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી ગણેશોત્સવ નિમિતે ફૂલોનો દિવ્ય શૃંગાર કરી આરતી પૂજારી સ્વામી તથા કોઠારી વિવેકસાગરદાસ સ્વામી ( અથાણાવાળા ) દ્વારા કરવામાં આવેલ.મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ . ભક્તોએ પ્રત્યક્ષ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भररस्त्यात चारचाकी वाहनाला भीषण आग; गाडी जळून खाक
मिरज: मिरज शहरात मिशन हॉस्पिटल समोरुन ओमणी ही चारचाकी वाहन जात असताना वाहनातील वायरिंग शॉर्ट...
Breaking News: केंद्रीय मंत्रियों के साथ किसान नेताओं की बैठक में सरकार ने रखी बड़ी पेशकश | Farmer
Breaking News: केंद्रीय मंत्रियों के साथ किसान नेताओं की बैठक में सरकार ने रखी बड़ी पेशकश | Farmer
गर्दीच्या ठिकाणी मोबाईल चोरीचे प्रमाण वाढले
http://epaper.lokmat.com/articlepage.php?articleid=LOK_HPUN_20221025_4_4
UP का शातिर अपराधी: 16 की उम्र में कत्ल के बाद खुद का गिरोह बनाकर लूटपाट, पुलिस के लिए बना सिरदर्द; गिरफ्तार
दारागंज थाने की पुलिस ने 21 वर्षीय एक युवक को उसके साथी समेत लूटी गई मोटरसाइकिल के साथ गिरफ्तार...